દ્રષ્ટિકોણ –

આજે એક નાનકડી વાત પણ પરિણામ આપે મોટા. હમણાં પ્રોફેસર સ્વામીનાથનની (બ્રહ્માકુમારી સંસ્થા) એક વીડીયો ક્લીપ જોઈ. તેમણે ડોક્ટરોના ક્રાર્યક્રમમાં એક ખૂબ સરસ ઉદાહરણ આપ્યું હતું. ‘તમે કોણ’ ના સંદર્ભમાં હતુ. ‘તમે ઓફીસે જાઓ છો, તમને ચોકીદાર મળ્યો, તમે તેની સાથે વાત કરી, ત્યાંથી આગળ જતાં નર્સ મળી તેની સાથે વાત કરી, તમે સંસ્થાના મેનેજીંગ … વાંચન ચાલુ રાખો દ્રષ્ટિકોણ –