‘I am OK’

 ‘I am OK’ ગઈકાલની પોસ્ટમાં ‘સમજણપૂર્વક વિરોધ’ ની વાત કરી. (‘લેટ ગો’ – તા. ૧૭ જુન) પણ પછી થયું કે આ તો ગોળ ગોળ ફેરવવાની વાત થઈ, કોઈ સ્પષ્ટતા ન થઈ. કારણ કે સમજણ એટલે ‘બાંધછોડ’ આવે જ અને આ બાંધછોડનો સવાલ હોય તો પાછી  ‘લેટ ગો’ વાળી વાત આવે જ. હવે ‘બાંધછોડ’ કરવા માટે … વાંચન ચાલુ રાખો ‘I am OK’