મારા મિત્રો…
જેઓનો ઉષ્માભર્યો સાથ મને કંઈક લખવા પ્રેરે છે.
હું પણ મિત્રોની ઈ-મુલાકાત લેતો હોઊં છું, ક્યારેક કોમેન્ટરુપી ‘હેલ્લો’ પણ કહી દઊં છું.
આમાં કોઈપણ ‘ક્રમ’ નથી વર્ડમાં કટપેસ્ટ અને બીજી મથામણ કરતાં જે પરિણામ આવ્યું તે મુક્યું.
અને આમેય… મિત્રોમાં સરખામણી ન હોય, “મિત્ર એ જ હોય જે તમારા માટે કશુંક છોડવા, કરવા, આપવા માટે ઉત્સુક હોય.”
સરખામણીમાં ‘મિત્રતા’ ન હોય, ‘ સંબંધ’ ન હોય પણ ‘વહેવાર’ હોય.
બીજા પણ કેટલાક છે, પણ …. તેઓના ઇ મેઈલ આઈડી છે, જે કદાચ પર્સનલ પણ હોય શકે આથી અહી નથી મુક્યા.
( દરેકના ફોટોગ્રાફ અને બ્લોગના નામમાં કોઈ ફેરફાર હોય ધ્યાન દોરવા નમ્ર વિનંતિ)
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
Krutarth Amish Vasavada |
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
|
![]() |
lotusindia4universalbrotherhood |
![]() |
|
![]() |
|
![]() |
મિત્રો હોવા એ તો સરસ વાત જ છે. પણ બ્લોગ જગતમાં ખાટલે ખોડ એ પેસી ગઈ છે કે, સેંકડો મિત્રો સાથે મિત્રતા શી રીતે જાળવવી? થોડાક સાથે રાખીએ તો, બીજાઓને વાંકું પડે.
આનો કાંક ઈલાજ બતાવશો?
LikeLike
સુરેશભાઈ,
પહેલી વાત, મિત્રો ‘કેટલાક’ જ હોય,
અને વાકું પડે તો મિત્ર શેનો ?
મિત્ર જ ઇલાજ બતાવે ને !
મિત્રની કાંક વ્યાખ્યા જ ગોતીએ !
LikeLike
કહે છે કે કોઇ વ્યક્તિને “જાણવી” હોય તો તેના મિત્રોને ઓળખો.
પણ અહીં તો આ યાદી દ્વારા તેમાં દર્શાવાયેલ ‘મિત્ર’ પોતાની પહેચાન પણ મેળવી શકે તેવું સ-રસ કાર્ય થયું છે.
સુરેશભાઇની મીઠી મુંઝવણનો તમે આપેલ જવાબ તો પૂરતો જ છે. પણ તેમાં પાદપૂર્તિ કરવાની ‘ચળ’ રોકી નથી શકતો – ઇન્ટરનૅટ પર -મેલની (કે જો વાપરવી ગમે તો સોશ્યલ મીડિયા સાધનો) અને મોબાઇલ ફોન પર એસએમએસની જે સગવડ થઇ છે, તે સંપર્ક જાળવવા માટે બહુ સારાં માધ્યમો પૂરાં પાડે છે. જ્યારે આપણી ઇચ્છા થાય, ત્યારે આપણો સંદેશો વહેતો મૂકીએ, સામેની વ્યક્તિને જ્યારે, અને જો ( આ “જો” વાળી સંપૂર્ણ ‘લોકશાહી’ને તો આપણે ઉંજણ ગણી શકીએ – ઠીક લાગે ત્યારે સામો પ્રતિભાવ આપે. મજાની વાત તો એ કે આપણો સંદેશો (બહુ જ મોટા ભાગના કિસ્સામાં) સામે વ્યક્તિને મળશે જ તેવો વિશ્વાસ પણ રાખવામાં ખાસ જોખમ નહિ. અને તેમ છતાં, આપણે સામેની વ્યક્તિની પ્રાયવસી કે તેનાં સમય પત્રકને જરા પણ ઓળંગતાં નથી.
જે મિત્રો બ્લૉગ લખે છે, તેમના બ્લૉગ પર તો ઇમેલ ઍલર્ટની સગવડ હોય જ છે, તેથી તેમની એ પ્રવૃતિ સાથે સંપર્ક રાખવાનું પણ સ્વયંસંચાલિત કરી શકાય. હા, જ્યારે પણ તેમના બ્લૉગની મુલાકાત લઇએ ત્યારે જો આપણને કોઈ ઉચિત ટીપ્પણી કરવાનું મન થયું હોય તો તેમ, અથવા “લાઇક” કે “શૅર” કરવા જેવી વ્યવસ્થાનો ઉપયોગ પણ જો કરતાં રહીએ, તો આપણે માત્ર આપણા બે વચ્ચે નહીં, પણ આપણાં સમગ્ર નૅટ્વર્ક જોડે (વર્ચુઅલ) સંપર્ક તો જાળવી જ શકીએ છીએ. “મિત્રતા” માટે આનાથી વધારે શું જોઇએ?
LikeLike
મિત્રોની પોસ્ટ વાંચ્યા પછી, મગજ વિચારે ચડે અને કોમેન્ટ તુરત સ્ફુરે તો ઠીક, નહીતર, મારે તો કોઈવાર એકાદી પોસ્ટરુપે મારા બ્લોગ પર આવી જાય. ‘લાઈક’ વાળી વાતમાં બેદરકાર હતો, પણ કાન પકડી લીધો હવે નિયમિત.
આભાર
LikeLike
આ યાદીમાં ઘણાં મારા મિત્રો છે. મિત્રોના મિત્ર એ મારા પણ મિત્ર એ ન્યાયે આપણે પણ મિત્રો થયા. પરિચય કરી લઈશ.
pkdavda@gmail.com
LikeLike
દાવડા સા.
આપણે પહેલા પણ મળ્યા છીએ, આપની એક પોસ્ટ મેં રીબ્લોગ કરી હતી. અને બધાની દોરીના છેડા એક જ જગ્યાએ ભેગા થાય છે આમ બધા એક દોરથી બંધાયેલા છે. કોમન મિત્ર ન હોય તો પણ લાગણીના બંધન સર્વત્ર છે જ. આપણે મિત્ર છીએ જ. આભાર અને ટપારતા રહેજો.
LikeLike