મારા વિશે કંઇક

I am Dr. Jagdish Joshi from Surat, Gujarat, India.

My education is in Pure Science faculty – M.Sc., Ph.D. in Physical Chemistry, but my carrier job was in Industrial field as trainer/Motivator to young Entrepreneurs. So I worked with youth, most of the time. I got the chance to see/observe/feel their behavior, their views towards life. I found, many of them have conflicts in their relationships with parents/spouse/friends/relatives etc. Being motivator I learned Motivation theories, Transactional  Analysis, to understand non verbal transactions, management theories etc. My 23 years’ work, motivated me to share my thoughts with others and interest in Internet, I planned for this Blog. Let us share our thoughts and try to live Best Life and enjoy.

Jagdish Joshi

jtj1948@gmail.com

On FB – https://www.facebook.com/jagdish.joshi.7334

add another page.

41 comments on “મારા વિશે કંઇક

  1. Bhupendrasinh Raol કહે છે:

    ગુજરાતી બ્લોગ જગતમાં મોસ્ટ વેલકમ. ખૂબ સુંદર, બુદ્ધિની એરણ પર ટીપાઈને લખાયેલા લાગણીસભર લેખો વાંચવાની મજા આવી ગઈ. આવા વધુને વધુ બ્લોગની જરૂર છે. ભારતમાં લાગણીઓ અને તર્કનું બેલેન્સ સચવાયેલું જ નથી. આ દેશે ભક્તોની ભરમાર ઉભી કરી નાખી યોગીઓની ફસલ પાકવી બંધ થઈ ગઈ અને દેશનું સત્યાનાશ વળી ગયું. વિપશ્યના સહુએ અપનાવવા જેવું છે. આજે મેડીટેશન પર ન્યુરો સાયન્ટીસ્ટ લોકો ખૂબ સંશોધન કરી રહ્યા છે. ભારતે ધ્યાન કરવાનું છોડી દીધું અને તાબોટા પાડી ભજનીયા ગાવાનું શરુ કરી દીધું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

    Like

  2. dhruv1986 કહે છે:

    આપના બ્લોગ ની મુલાકાત થી ઘણુ નવુ જાણવા મળ્યુ હજુ આપ નવુ કંઇક કંઇક લખતા રહેજો.

    Like

  3. jjkishor કહે છે:

    મેં ૨૮ વરસ શ્રમિકોને વ્યાવસાયિક અને જીવનવિષયક તાલીમ આપવામાં ગાળ્યાં છે ! શ્રમિકોના જીવનની અંદર ડોકિયું કરવાનો ને કંઈક અંશે એમાંથી સાર લેવાનો લાભ મળ્યો એને સદ્ભાગ્ય માનું છું.

    તમે આ બ્લૉગ દ્વારા અનુભવો અને સંવેદનાને ફરી અનુભવીને વહેંચશો એ બહુ લાભદાયક બની રહેશે. આભાર…

    Like

  4. આદરણીય ડો. શ્રી જગદીશભાઈ (જીતુભાઈ)
    આપનો બ્લોગ ખુબ સરસ છે મનનીય મનન અને ચિંતન ભર્યા લેખો છે.

    Like

  5. hemapatel કહે છે:

    ગમે તે ફીલ્ડ હોય માતૃભાષા માટેનો પ્રેમ એક અલગ જ વાત છે.અને તેને કારણે
    આપણે સાહિત્ય લખવા અને વાંચવા માટે પ્રેરાઈએ છીએ.
    બહુજ સુંદર બ્લોગ.

    Like

  6. Dharmesh Vyas કહે છે:

    જગદીશભાઈ,

    “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

    આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

    આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

    http://www.mojemoj.com

    ધર્મેશ

    Like

  7. Arvind Adalja કહે છે:

    આપના બ્લોગની મુલાકાત લીધી પરંતુ આપના વિષે જાણવા શરત ચુકથી ભૂલાઈ ગયેલું. આપે મારા પ્રત્યુત્તરમાં જણાવ્યું કે આપ પણ જામનગર વાસી છો તેથી આપના વિશે વધુ જાણવા ઉત્સુકતા થઈ. આપ જામનગર અવારનવાર આવતા હશો તો ક્યારે ક રૂબરૂ મળવાનું ગોઠવી શકાય તેવી અનૂકુળતા ચોક્કસ કરશો તેવી આશા રાખું છું.
    આપનો બ્લોગ આપના અનુભવ વહેંચતો રહેશે જે તમામ વાંચનારાઓને પણ માનવ સ્વભાવને ઓળખવા સહાય રૂપ થશે તેમ ધારું છું. આપનું બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત!

    Like

  8. pravinshastri કહે છે:

    જીતુભાઈ’
    આપના બ્લોગની મારી આ પહેલી જ મુલાકાત છે. મુલાકાત લેતો રહીશ. હું પણ સુરતી છું. ગાંડી ઘેલી વાતો લખું છું અને વાર્તા લખ્યાનો અહંમ પોષું છુ. હું સાહિત્યકાર નથી.
    પ્રવીણ શાસ્ત્રી

    Like

    • jagdish48 કહે છે:

      પ્રવીણભાઈ,
      સ્વાગત છે. કદાચ એકાદ વખત મેં આપના બ્લોગમાં ડોકીયું કર્યું હતુ. નાનપણમાં મિયાંફુસકી, છકોમકોથી શરુ કરી૮૦ સુધીમાં મેઘાણીની સફર કરી લીધી, પણ ત્યારબાદ ‘સ્વ’ અને ‘મગજ’ની ખણખોદ શરુ થઈ વાર્તા વાંચન ઓછું થયું, પણ તોય રહેવાતુ નથી આથી આપને ત્યાં પણ ચક્કર કાપતો રહીશ. વાર્તાકાર હ્યુમન બીહેવીયરનો અભ્યાસી હોય છે (તો જ વાર્તાઓ ઉગે.) આથી મારા લખાણો પરની આપની કોમેન્ટ મારા માટે માર્ગદર્શક બની રહેશે. નિમંત્રણ છે !

      Like

  9. Vinod R. Patel કહે છે:

    ડો .જગદીશભાઈ,

    આપનો પરિચય મેળવી અને આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો .

    આપની રમુજી શૈલીમાં લખાયેલા લેખો મન ભરીને માણ્યા .અભિનંદન અને શુભેચ્છાઓ .

    Like

    • jagdish48 કહે છે:

      વિનોદભાઈ,
      મુલાકાત બદલ આભાર, ઘણાબધા બ્લોગને ફોલો નથી કરતો, પણ લટાર મારતો રહું છું. આપના પરીચયમાં –
      ‘એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
      માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
      અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .’
      ખુબ ગમ્યુ હતું.
      આભાર.

      Like

  10. સુરેશ જાની કહે છે:

    આજે તમારા વિશે વધારે જાણવા મળ્યું. તમે ભલે સૂરતના પણ તમારું કાર્ય ક્ષેત્ર અમારા સાબરમતી પાવર હાઉસની નજીક જ. એની બાજુની પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિ. માં ઘણી વખત આવવાનું થતું.

    Like

    • jagdish48 કહે છે:

      સુરેશ્ભાઈ,
      હું મુળ તો છે…ક જામનગરનો છું ‘કાર્યસંજોગે’ ગાંધીનગર રહ્યો (જો કે સાહેબને સલામ ન કરવાની ‘શિક્ષા’માં ગુજરાતનો બની રહ્યો), હવે ‘કરમસંજોગે’ સુરતમાં છું.

      Like

  11. Sharad Shah કહે છે:

    Dear Jagdishbhai;
    Love.
    I was also asssociated with EDII and many a times addressed EDII students on “Opportunities in Food and Agro Prrocessing Sector”. I am working with GITCO LTD as a consultant and my Ex. MD Dr. V.G.Patel has established EDII and few of GITCO’s employees of thoese days have joined EDII. eg. Mr. J.B. Patel, Mr. B.H.Shah, Mr. Sarin and few others whom you must be known. I really wonder, how we did not meet their during your association with EDII. Anyway now I am retired from 31st March 2013 and going to join Osho Ashram at Madhopur (Ghed). I wish to be with my master in my last days. If time permits you to visit Madhopur, you are welcome there.
    I am visiting your blog for the first and may be the last time, as I may not have computer access in Madhopur Ashram. I wish the bliss shower on you for rest of your life.
    His Blessings;
    Sharad

    Like

    • jagdish48 કહે છે:

      Thanks Sharadbhai for visiting my blog.
      I was with CED since 1980, and took voluntary retirement in 2003. (two years early)
      Though my family was in Gandhinagar, I was out in region offices – Bhavnagar, Rajkot, Surat etc.
      I always live in good hope – we will meet again and again at least through blog/mail.
      Is it –
      Osho Anand Sannyas Ashram
      Madhavpur, Ghed, Porbandar, Gujarat, India 362230
      Contact Person: Ma Veet Asakti or Ma Swati
      e-Mail: osho501_ad1@sancharnet.in
      telephone: 0091-286-2272551/2272531/0091-9979882699
      or
      Madhopur, Kutch ?
      Have nice time.
      With love….

      Like

      • Sharad Shah કહે છે:

        It is Madhopur (Ghed), located in between Veraval and Probandar. It has religious significance as well. It is said that Rukamani and Krishna married here. You have given detailed address is correct. Sureshbhai has put some photographs on his blog also. Have a glimpse of it. Presently Swami Brham VedantjI is the master there.
        There is a known village in Kutch also. But it’s name is Madhapar not Madhopur. The village is famous for having highest deposits in bank as most resident of the village are abroad and sending money to their relatives here in USD. More then twelve banks have opened their branch in Madhapar, An average deposit of villagers is more then Rs.10 million. Is n’t it surprising?

        Like

  12. સુરેશ જાની કહે છે:

    આટલા સરસ વિચારોના બ્લોગનું અંગ્રેજી નામ કઠે છે – એને બદલીને
    ‘સંબંધ સેતુ’ રાખો તો?
    —————
    સરસ મજાનું હેડર પણ બનાવી દઈશ.

    Like

    • jagdish48 કહે છે:

      દિલની વાત કરી, મને પણ કઠે છે, નામ પણ સુંદર સુચવ્યું. જુના બ્લોગની પોસ્ટ નવામાં કઈરીતે ટ્રાન્સફર કરવી એ પણ શીખવું પડે, મેઈલમાં માર્ગદર્શન મોકલશો. આભાર

      Like

  13. priteshmmodi કહે છે:

    Jagdish kaka ,
    I enjoyed your blog very much …

    Like

  14. nilam doshi કહે છે:

    nice to go thro the blog. jagdishbhai..congratulations..

    Like

  15. riteshmokasana કહે છે:

    આપના બ્લોગની મુલાકાત રસપ્રદ રહી ! આમજ લોકો સુધી આપના હૈયાના ઉમળકાને અવિરત વહાવતા રહેશો. Wish you all the best !!

    Like

    • jagdish48 કહે છે:

      બ્લોગની મુલાકાત બદલ આભાર.
      માનવ જીવનને તર્કના ત્રાજવે તોલવાનો પ્રયત્ન કરતો રહું છું. આપની જેમ ‘સાહિત્ય રસથાળ’ પિરસી અન્યને તૃપ્ત ન કરી શકું
      ફરી પણ પધારશો.આભાર

      Like

  16. આદરણીય જગદીશભાઈ,

    તમારા સુચનો મને ગમ્યાં અને સાથે આપે જે કામ કરવા માટેનો ઉમળકો બતાવ્યો તે પણ ગમ્યો. આપણો બ્લોગ અને આપણાં વિચારો બંને ગમ્યાં. લખતાં રહો.

    Like

  17. Amit Desai કહે છે:

    Sir,

    this is first time I am accessing your blog where I found that you also want to change the name of the blog.

    see if this may help you.

    1 Access the Dashboard of your WordPress installation. Logging in to your self-hosted WordPress installation will take you to your blog’s Dashboard page. For blogs on WordPress.com, log in to WordPress.com and navigate to the top menu bar. Click on “My Blogs” and find the name of the blog you want to change. Hover over the blog name and then click on the “Dashboard” option. Log in to your self-hosted WordPress installation.

    2

    Navigate to the “Settings” option in the left hand bar of the Dashboard page. This will take you to the General Settings page.

    3

    Enter your new blog name in the “Site Title” text box. Click “Save Changes,” to save and apply the new blog name.

    4

    Change the location of your WordPress.com blog address. This is an optional step and is unavailable for self-hosted blogs. When changing your WordPress.com blog name, you may want to change the location of your blog to reflect the name change. From WordPress.com, navigate to the top menu and click on “My Blogs” and choose the “Manage Blogs” options. Navigate and hover over the name of the blog you just renamed to reveal the “Change Blog Address” option. This will take you to a page where you can define your new blog address. You will also have the option of either deleting the old address or allowing the old address to forward to your new blog address.

    Read more : http://www.ehow.com/how_8113581_change-name-blog-wordpress.html

    Like

  18. Gujaratilexicon કહે છે:

    *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.
    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.
    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.
    *ગુજરાતીલેક્સિકોન વિશે : *
    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.
    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

    Like

  19. Mita Bhojak કહે છે:

    હમણાં બ્લોગ જગતથી સંપર્ક ઘટી ગયો હતો આજે આપના બ્લોગની મુલાકાતથી ઘણું સરસ વાંચવા મળ્યું ઘણો જ આનંદ થયો વાંચીને જો કે હજુ થોડું જ વાંચ્યું છે મુલાકાત લેતી રહીશ આપના બ્લોગની

    Like

  20. Vipul Desai કહે છે:

    મુ.જગદીશભાઈ, આજે તમે તમારા લેખમાં મારી પત્ની વિશેની કોમેન્ટ મૂકી અને તમારા બ્લોગની મુલાકાત લીધી. ગુજરાતીમાં એટલા બધા બ્લોગ છે કે લશ્કર ક્યાં લડે તે જ ખબર નથી પડતી. ફેસબુક ઉપર વોટ્સ એપ આવ્યું એટલે ટાઈમનો અભાવ બધા જ ભાવ ખતમ કરી નાખે. તમારું લખાણ તો ખુબ જ ઉચ્ચ શ્રેણીનું હોય છે, તમે પાછા પ્રોફેશનલ એટલે ખુબ જ જાણકારી વાળું હોય છે. મને એક વસ્તુનો આનંદ છે કે પ્રવીણભાઈ શાસ્ત્રી, મણીયાર, તમે, એચ.જાની, આવા કઈ કેટલા સુરતીલાલો બ્લોગોમાં મસ્ત છે. વખત મળ્યે જરૂર તમારા બ્લોગની મુલાકાત લઈશ.

    Like

    • jagdish48 કહે છે:

      વિપુલભાઈ, બહુ ઉતાવળમાં લાગો છે. આપની પોસ્ટનો સંદર્ભ આપ્યો હતો આપની પત્ની ( આપનું લખાણ – “મારી પત્ની વિશેની કોમેન્ટ…”) માટે તો સન્માનની લાગણી છે. બ્લોગની મુલાકાત માટે આભાર. પ્રતિભાવ આપતા રહેશો.

      Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?