ઘણા વખત પહેલા એક પોસ્ટ લખી હતી ‘ તમે કોને ફોલો કરો છો ?’ (ક્લીક કરો) તેનું ઉમેરણ એક વીડીયો સંદેશ દ્વારા –
વધુ લખી નહીં શકાય – ડોક્ટર સાહેબ વઢે…. (આંખના ઓપરેશન્ના કારણે)
બીજી લિન્ક પણ મુકી છે
https://www.youtube.com/watch?v=fpF4DbLb9F0

આ વાર્તા…
http://webgurjari.in/2016/12/04/modern-india-8-2/
LikeLike
આભાર, આ ઉમેરણ મેં મારી પોસ્ટ ‘કોને ફોલો કરો છો’ ના સંદર્ભમાં લીધું છે – આજે લોકો મહદ અંશે સાધુ મહાત્માઓ, મહાન પુરુષોમાંથી કોઈ એકના વિચારોના આવરણામાં ઢંકાય જાય છે. આલોકજી કહે છે કોઈ એકને વળગવું વ્યર્થ છે આ કુદરત જ આપણી ગુરુ છે. માનવીએ પોતાનો રસ્તો સ્વયં બનાવવો જોઈએ. આ મુદો મારા વિચારોને અનુકુળ છે એથી મને ખુબ ગમ્યું.
LikeLike