મદદ અને માર્ગદર્શન –

ધ્યેય અંગે લખતા લખતા એક શ્રેણી જેવું બની ગયું. હજુ પણ કેટલાક મુદ્દાઓ અંગે વિચારવું જોઈએ એમ લાગે છે.

પણ ક્યા ક્યા મુદ્દાઓ ઉમેરવા જોઈએ એની અવઢવમાં છું.  મારું તો માનવું છે કે જો તમને મુશ્કેલી પડે તો મિત્રોને માથે નાખવી અને એ માન્યતાના આધારે જ મારી માથાકુટ તમારી પર પણ થોપવા માગું છું.  આથી આ આઠ આર્ટીકલને ભેગા કરી એક પીડીએફ બનાવી આજે મુકું છું તે થોડો સમય કાઢી જોઈ જશો. તમે અગાઊના લખાણો વાંચ્યા તો હશે જ એથી વધારે સમય નહી જાય અને પીડીએફનું ફોર્મેટ એવું બનાવ્યું છે કે તમારે સ્ક્રોલ કરવાની જરુર નહી રહે, ફક્ત પેજ ડાઊન કરવાનું રહેશે.

જો.. જો… પાછા ડાઉનલોડ ફાઈલ ફોલ્ડરમાં જ પડી ન રહે, કારણ કે એમાં હજુ થોડા વધારે મુદ્દા ઉમેરીએ. મિત્રો તરફથી પણ ઉમેરવા જેવા લખાણો મળે તો બધું ભેગું કરી ઇ-બુક તૈયાર કરીએ.

મને ઉમેરવા જેવું લાગે છે, તેમાંનું એક ‘આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો ?’ અને ખાસ તો મિત્રોના ધ્યેય નિર્ધારણ અંગેના પોતાના પ્રયત્નો/અનુભવો જો લખી શકાય તો આ લખાણો વધુ વાસ્તવિક બની શકે અને વાંચનારને વધુ પ્રેરણાદાયી બની રહે.

તો રાહ કોની ? મારા જેવા બુઢ્ઢાઓ ચશ્મા ચડાવે અને જુવાનીયાઓ નજર ઝીણી કરી ‘જોઈ’ નાખે પછી કી-બોર્ડ પર આંગળીઓના ટકોરા મારી મને ટપલીઓ મારે….

આપણું સહીયારું કંઈક ક્રીએટીવ બનશે……

Dhyey_eBook

 

 

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s