સંવેદનાઓ અનુભવાતી નથી –

ખાસ નોંધ – આજની પોસ્ટ ‘હથોડો’ જ છે, હું જાણું છું, નહી વાંચો તો પણ ચાલશે, પણ આતો ભુલી ન જવાય તે માટે હવે પછીની પોસ્ટનું ‘conclusion’ લખ્યું છે. ‘ધ્યાન’ની ‘પ્રેક્ટીસ’ કરવાની છે માટે ધ્યાન ને સમજવા વાંચન ચાલે છે.

મિત્રોને આગ્રહભરી વિનંતિ, ધ્યાન પર, પોતાની પાસેની અને નેટ પર ઉપલબ્ધ માહિતી શેર કરે.

‘સંવેદનાઓ અનુભવાતી નથી’

આ શબ્દો એક વિપશ્યીના છે, જેમણે ત્રણ-ચાર વિપશ્યના શિબિરોમાં ભાગ લીધો છે અને દરરોજ સવાર-સાંજ ધ્યાન કરે છે. વિપશ્યનામાં એવું શીખવાડવામાં આવે છે, શરુઆતમાં શ્વાસ પર કેન્દ્રીત થાઓ અને ધીમે ધીમે શરીર પર અનુભવાતી સંવેદનાઓને જુઓ. અહી સવાલ મનને કોઈ ચોક્કસ જગ્યાએ  ‘કેન્દ્રીત’ કરવાનો છે.

સામાન્ય રીતે બધા જ એક અનુભવ તો કરતા જ હોય છે – ક્યારેક શરીરના કોઈ ભાગ પર કશું ફરતું હોય અને ત્યાં જુઓ તો કંઈ હોતું નથી, ફક્ત એ પ્રકારની સંવેદના થાય છે. આ હલનચલનની અનુભુતી મારી માન્યતા પ્રમાણે આપણા સુક્ષ્મ શરીર (ઓરા) ની ઘનતામાં જે તે સ્થળે થતા ફેરફારને કારણે છે. પણ અચાનક થતી અનુભુતી મોટા ફેરફારને કારણે હશે. સુક્ષ્મ ફેરફારને અનુભવવા માટે જ્યારે આપણા મનને શરીર પર કેન્દ્રીત કરીએ ત્યારે એવા સુક્ષ્મ ફેરફારને જાણવા મન એટલું સંકેન્દ્રીત થતુ નથી અને તેથી સંવેદનાઓ અનુભવી શકાતી નથી. એ માટે ‘પ્રેક્ટીસ’ ની જરુર છે.

આમ પણ પ્રેક્ટીસ જ મનુષ્યને ‘પરફેક્ટ’ બનાવે છે.

શરીરના અવયવો જેમ પ્રેક્ટીસથી કાર્યો સરળ બનાવે છે તેમ ધ્યાન દ્વારા મગજને પ્રેક્ટીસ કરાવવાથી માનસિક કાર્યો સરળ બનાવે છે.

તમે ‘સંવેદનાને સથવારે પર ચક્કર માર્યું કે નહી ?

(http://jivanajivie.wordpress.com/)

સરસ મજાની પ્રાર્થના અને કહેવતોનો ખજાનો (લીન્ક) મુકી છે.

ફરી મળીએ, પણ.. તમારી મદદ બાદ ……

Advertisements

One comment on “સંવેદનાઓ અનુભવાતી નથી –

  1. hiranyavyas કહે છે:

    Some link & content on Meditation is emailed to you separately. .

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s