ગુજરાતીમાં શિક્ષણને સરપાવ

ગુજરાતીની અને શિક્ષણની સાચી સેવા……
અંગ્રેજીના ચાહક માબાપો માટે એક જ સંદેશ – જો બાળકનો ૮૦ ટકા સમય ગુજરાતી માહોલમાં વિતતો હોય તો તેને ‘ગુજરાતીમાં ભણાવો. અંગ્રેજી તો વધારાની ભાષા તરીકે મોટા થતા શીખશે. અનુકુળ હોય તો વિચારશો.
હાલમાં તો ઇ-વિધ્યાલય ને ધન્યવાદ આપીએ

સૂરસાધના

બહુ જ આનંદ પમાડે તેવા સમાચાર…

ગુજરાતીમાં શિક્ષણને લગતા વિડિયો બનાવવાનો ભેખ લીધેલ શ્રીમતિ હીરલ શાહ ( યુ.કે.) ના બેમિસાલ કામને યુ-ટ્યુબે સરપાવ આપ્યો છે.

           ‘યુ-ટ્યુબ’ ની શૈક્ષણિક બાબતોની ટીમે ‘ YouTube EDU’ કોમ્યુનિટીમાં એમની ચેનલને સ્થાન આપ્યું છે.

વિગતમાં સમાચાર આ રહ્યા…

ઈ-વિદ્યાલય વેબ સાઈટ

View original post

Advertisements

4 comments on “ગુજરાતીમાં શિક્ષણને સરપાવ

 1. pragnaju કહે છે:

  ધન્ય ધન્ય
  કાંઠે લાકડા વખતે વિચાર આવે
  નાના કેવી રીતે થાઉં ! ?
  બસ ભણ્યા જ કરુ…

  Like

 2. સુરેશ કહે છે:

  સારી વાતનો પ્રસાર કરવા માટે ખુબ ખુબ આભાર.

  Like

 3. Hiral કહે છે:

  આપનો ખુબ ખુબ આભાર.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s