CON Game –

ઘણા વર્ષો પહેલાં –

‘Games people play – By Erica berne, (http://en.wikipedia.org/wiki/Games_People_Play_(book))

વાંચી હતી અને એના આધારે, વ્યક્તિઓ દ્વારા કેવી કેવી સાયકોલોજીકલ ગેઈમ્સ રમીને,  સંબંધોમાં કેવી રીતે  ‘લાભ’ લેવામાં આવે છે તેની સમજણ પ્રાપ્ત કરી હતી.

હશે …. , આપણે સૌ માનવીઓ છીએ, કોઈને કોઈ રીતે જીવન આગળ ધપાવવા આવડે એવી મહેનત કરતા રહીએ છીએ.

પણ આજે દિવ્યભાસ્કરમાં કળશ પુર્તિમાં ‘Con Game ‘ નો સંદર્ભ વાંચીને છક્ક થઈ ગયો.

આજે તો ફક્ત સંદર્ભ લીન્ક્સ આપી દઊં છું,

હમ આપકે ‘CON’

સંજય છેલ.

જુન ૧૨, ૨૦૧૩,

‘કળશ’

પાના નં ૮

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/12062013/0/1/

વીકી મહારાજે પણ આ બાબતમાં જણાવ્યું છે જ ….

http://en.wikipedia.org/wiki/Confidence_trick

અને વધારે ઉંડાણથી જાણવા માટે નીચેની લીન્ક પણ જોવા જેવી ખરી.

સંજયભાઈએ એમાંની –  The Fiddle Game – નું જ ઉદાહરણ આપ્યું છે.

http://www.toptenz.net/top-10-con-games.php

વિષય તો ચર્ચા કરવા જેવો છે.

થોડા ખાંખાખોળા કરવા દો, પછી મળીયે….

Advertisements

3 comments on “CON Game –

  1. yuvrajjadeja કહે છે:

    સંજય છેલ ને વાંચવા મને પણ ખૂબ ગમે છે. ચર્ચા માટે રાહ જોઇશ …

    Like

  2. […] એક સાયકોલોજીકલ ગેઈમ છે તેની જાણકારી સંજયભાઈનો લેખ વાંચીને […]

    Like

  3. […] એક પોસ્ટ – ‘કોન ગેઈમ’ માં પણ આવા જ સંદર્ભ […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s