બ્લોગ હેડર બદલવાનો પ્રયત્ન ….

ચિત્રો તો બદલાશે, પણ નામ ….માટેનો અભિપ્રાય ?

Advertisements

7 comments on “બ્લોગ હેડર બદલવાનો પ્રયત્ન ….

 1. jjkishor કહે છે:

  સેટીંગમાં જઈને જનરલ ક્લીક કરવાથી સૌથી ઉપરનું નામનું તથા ટેગનું ખાનું એમ બન્ને બદલી શકાય તેમ માનું છું.

  Like

 2. સુરેશ જાની કહે છે:

  તમે બદલ્યું જ છે;અને બહુ જ સરસ છે – ભાવવાહી.
  કદાચ પક્ષી તેનાં બચ્ચાંને ખવડાવતી હોય, અથવા મિત્રો હસ્ત ધૂનન કરતા હોય; એવું ચિત્ર વધારે જચશે , એવું મારું માનવું છે.

  Like

 3. hiranyavyas કહે છે:

  Nice change, Grate bond of relationship!

  Like

 4. Vipul Desai કહે છે:

  ઘણું જ સરસ! તમારા લેખો અને વિચારોને અનુરૂપ.

  Like

 5. Vinod R. Patel કહે છે:

  હેડર આકર્ષક છે , નામ પણ યોગ્ય છે .

  એક સુચન —

  સંબંધોના સથવારે …….

  કરીએ જીવન મુલ્યો માટેની સહ યાત્રા

  અથવા

  જોડાઓ જીવન મુલ્યો શોધવાની સહ યાત્રામાં

  આખરે તો તમારો નિર્ણય શીરો માન્ય !

  Like

 6. yuvrajjadeja કહે છે:

  header image is very attractive , abhinandan 🙂

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s