Crying Club

“Crying Club”

તમારે સભ્ય થવું છે ?

શરતો –

‘માણસ’ હોવું જરુરી. (વ્યાખ્યા માટે વાંચી લેવું – ‘I love Tears, I love tears-2)

ઘરમાં એક પર્સનલ કહી શકાય એવો ખુણો હોવો ફરજીયાત.

સભ્ય ફી – “મફત”

તમને લાગશે કે ગુજરાતમાં ભલે ‘…બંધી’ હોય પણ સુરતમાં સહેલાઈથી મળી શકતો પેગ લગાવીને પોસ્ટ લખવા બેઠા છો કે શું ?

મિત્રો ! ખરેખર એવું કશું નથી. પણ ‘સ્ટ્રેસ’ ના વમળમાં એટલો ખેંચાય ગયો કે હવે બીજા નાના વમળો પણ અસર કરતા થઈ ગયા અને આજે તો એવું અજબ વાંચ્યું કે તુરત શેર કરવાનું મન થઈ ગયું.

વાત એમ છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વીડીયો જોતાં જોતાં એવું સંભળ્યું કે આંસુઓમાં ‘કોર્ટીસોલ’ હોરમોન હોય છે, જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. જો કે આંસુઓ બે પ્રકારના છે – આંખને ઇરીટેશન થવાથી નીકળે (ડુંગળી સમારતા કે આંખમાં કંઈક પડી જાય તો), જેમાં અમુક પ્રકારના આંખના લુબ્રીકન્ટ હોય, જેથી આંખને રાહત થાય અને કોઈ બાહ્ય પદાર્થ આંખમાં પડેલ હોય તો આંસુ સાથે બહાર નીકળી જાય. બીજા પ્રકારના આંસુઓ લાગણી દુભાવાના કારણે આંખમાંથી ટપકી પડે. આ આંસુઓની કેમેસ્ટ્રી પર પણ અભ્યાસ થયા છે. જેમાં જાણવા મળ્યું કે લાગણીના દબાવને કારણે નીકળતા આંસુઓમાં કેટલાક હોર્મોન્સ પણ હોય છે, જેમાંનો એક કોર્ટીસોલ જે સ્ટ્રેસ માટે જવાબદાર છે. સ્ટ્રેસ દરમ્યાન લોહીમાં કોર્ટીસોલનું પ્રમાણ વધે છે અને કોર્ટીસોલ ઘટે તો સ્ટ્રેસ ઘટે છે. શરીરરચના અને મગજ દ્વારા થતા સંચાલનની અદભુતતા વિચારો. મગજના સોફ્ટવેરમાં એવી સુચનાઓ સામેલ છે કે ‘સ્ટ્રેસ’ વધે તો   કોર્ટીસોલનું પ્રમાણ ઘટાડો. તમારી લાગણીને કોઈ ધક્કો પહોંચે અને મનમાં તણાવ ઉભો થાય, કોર્ટીસોલ વધે કે તુરત આંખો ઉભરાવા માંડે. કોઈ વળી મન મજબુત કરીને (મુળ તો પોતાના અહંમને કારણે) આંસુ રોકી રાખે, સ્ટ્રેસનું પ્રમાણ વધે અને આડસરો થવાનું શરુ થાય.

આડઅસરોનું ‘સ્ટ્રેસ’ આપવાનું બાકી જ છે, ધીરી બાપુડીયા… અમ વીતી તુજ વિતશે ..!

મેમ્બરશીપ નોંધવાનું ચાલુ છે …

 

tears

વધારે ઉંડા ઉતરવું હોય તો – (જેમાંથી આભારના ઋણ સાથે તમને પીરસ્યુ છે.)

http://blog.drwile.com/?p=3728

Specifically, Frey and his colleagues found that emotional tears contained 24% higher protein concentrations than irritant tears. Among those proteins is the adrenocorticotropic hormone, mercifully abbreviated ACTH. This protein is produced in high concentrations when the body is stressed, and it stimulates the body’s adrenal glands to produce a series of hormones that regulate the body’s response to stress.

http://en.wikipedia.org/wiki/Tears#Chemicals_in_tears

Tear composition varies from tear types. Mainly, tears are composed of Water, Salts, Antibodies, & lysozymes(bacterial enzymes). According to a discovery by Dr. William H. Frey II, a bio-chemist from St.Paul Ramsey medical center in Minnesota, the composition of tears caused by emotion differs from that of tears as a reactuib to Irritations such as onion fumes, dust, allergy etc. Emotional tears are composed of more protein based hormones, such as prolactin, andrenocorticotropic, and leucine enkephalin (a natural pain killer), which is how crying from emotion often makes you feel better.

http://www.sharecare.com/question/chemicals-commonly-found-emotional-tears

Chemicals found in emotional tears include the protein prolactin, the Adrenocorticotopic hormones and the endorphin leucine-enkephalin.

Prolactin is known to control breast milk production. Adrenocorticotropic hormones indicate high stress levels. And, leucine-enkephalin, which is an endorphin that reduces pain and helps to improve mood.

(Photo – with thanks to http://shades-differentcolours.blogspot.in/2013/09/tears.html)

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s