પતિ-પત્નીના મજબૂત સંબંધોમાં નાજુકતા ક્યાંથી ?

પ્રેમ અને હૃદયથી હૃદયના તારથી જોડાયેલ લગ્નસંબંધ મજબૂત જ હોય પણ તેમાં ક્યારેક તોફાની લહેરો પણ ઊઠે છે.

ઊઠવી જ જોઇએ.એ સંબંધની તદુરસ્તીની નિશાની છે. આવી લહેરો ક્યારે ઊઠે તે જોવાનો પ્રયત્ન તો કરીશું જ.

પણ –

ફક્ત અને ફક્ત વહેવાર પર રચાયેલ આ સંબંધ નાજુક જ હોય ?

ના, એવૂં પણ નથી. નિકટતાથી બદલાવ આવી શકે. શરત એ છે કે પારદર્શિતા વધારવી પડે.

મારા મિત્ર શ્રી સુલેમાન દલ ના બે ફોટોગ્રાફ જુઓ –

Image

પારદર્શિતા વધશે તો મનની કડવાશ(જળબિન્દુમા દેખાતા કાંટાની જેમ) સ્પષ્ટ થશે.

કડવાશ દૂર કરો કાંટા ફુલમાં ફેરવાય જશે.

Image

વિચારી જુઓ !

(સુલેમાનભાઇના (At – Chalala, Gujarat, India ) ફોટોગ્રાફ નેચરલ છે, ફોટોશોપની કોઇ કમાલ નથી.)

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s